Live Utsav

 

Daily Darshan



dhyaniswami

પ.પૂ. પ્રાતઃસ્મરણીય સ.ગુ. અ.નિ. શ્રી ધ્યાની સ્વામી હરિસ્વરૃપદાસજી

 

Daily Darshan


Android App Downlaod

Live Events

Welcome to the Shrihari.org Website. Please do not hesitate to contact us for any information on the Swaminarayan Sampraday or any suggestions on improving the quality of this site. Contact us at: shyam@shrihari.org
Thanks,
Shrihari.org
Live Event

Shree Mad SatsangiJivan Parayan Live From 10th Feb 2016 to 14th Feb 2016 Timing : Morning Session 9.00 to 12.00pm Noon Session 3.30 to 6.30pm.

Gunanuvad Shraddhanjali Sabha

Shree Swaminarayan Mandir Vadtal Date 10.01.2016
Download Flash Player Click Here


Recorded clips ગુણાનુવાદ-શ્રધ્ધાંજલી સભા


જય શ્રી સ્વામિનારાયણ સહ જણાવવાનું કે વડતાલ વાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશના સંત તથા સર્વજીવહિતાવહ શ્રી સ્વામિનારાયણ ગુરૃકુળ - કણભાના અાદ્યસ્થાપક અમારા ગુરૃવર્ય અખંડ ભગવતપરાયણ, વચનસિધ્ધ, બ્રહ્મનિષ્ઠ, તપસ્વી અને વિશ્વવંદનીય પ.પૂ. પ્રાતઃસ્મરણીય સ.ગુ. ધ્યાની સ્વામી હરિસ્વરૃપદાસજી ગુરૃ બાલમુકુંદસ્વામીજી ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન કપતાં થકા સંવત 2072 માગશર વદ-1, તા. 26-12-2015ને શનિવારના રોજ સાંજે 5.45 કલાકે 92 વર્ષની વયે અક્ષરધામમાં સિધાવ્યા છે જેમના અક્ષરધામગમનની સંત મંડળ તથા સર્વે સત્સંગીઅો તથા સારાય સંપ્રદાય અને વિશ્વને ન પુરી શકાય અેવી માટી ખોટ પડી છે પણ ભગવાનની મરજીમાં અાપણે રાજી રહેવુ જોઈએ. પ.પૂ.સ.ગુ. ધ્યાની સ્વમીની શ્રધ્ધાંજલી -ગુણાનુવાદ સભા વડતાલ વિહારી શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણદેવના સાંનિધ્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલમાં શ્રી પ.પૂ.ધ.ધુ. 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીની પવિત્ર ઉપસ્થિતીમાં રાખેલ છે. અા પ્રસંગે ઠાકોરજીના થાળ, સંતો, બ્રહ્મચારી, પાર્ષદો તેમજ હરિભક્તોની રસોઈ રાખેલ છે. તો અા પ્રસંગે અાપને પધારવા ખાસ અામંત્રણ છે.

લી. પ.પૂ.સ.ગુ. અ.નિ. ધ્યાનીસ્વામી હરિસ્વરૃપદાસજીનું ત્યાગી શિષ્ય મંડળ

સ્થળઃ સભામંડપ, શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ ધામ.
સમયઃ 8.30 થી 11.30 તા. 10.01.2016, રવિવાર.